Introduction of Social Science Teaching

સામાજિક વિજ્ઞાનની આધુનિક સંકલ્પના 

જ્ઞાનને પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાનમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પ્રાકૃતિક વિજ્ઞાનમાં  ભૌતિક, રાષાયણ શાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતીશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજ શાસ્ત્ર અને મનોવિજ્ઞાનનો સમાવેશ કરવામાં આવે છે.

આ બધા વિષયોને માનવ સમાજના ઉદ્ ગમ , સંગઠન અને વિકાસ સાથે સંબંધ છે. સામાજિક વિજ્ઞાનમાં માનવીની બહુમુખી પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવે છે.

 

સામાજિક વિજ્ઞાનનું કાર્યક્ષૈત્ર

સામાજિક વિજ્ઞાનના પ્રણેતા કોણ છે ?