જાહેર સંપત્તિ

વિદ્યાર્થી મિત્રો,

આ મોડ્યુલમાં આપણે જાહેર સંપત્તિ અને ખાનગી સંપત્તિ વિશે શીખીશું.

ખાનગી મિલકત

ખાનગી મિલકતો અર્થ જે વસ્તુ કે સ્થળની માલિકી એક વ્યકિતની હોય અથવા વ્યકિતઓની હોય તો તેને ખાનગી મિલકત કહે છે. કોઇ જગ્યાનું સંચાલન કોઇ એક વ્યકિત કે વ્યકિતઓના સમૂહ દ્વારા નફાના હેતુ માટે કરવામાં આવે છે તે ખાનગી ક્ષેત્ર કહેવાય છે.

ખાનગી મિલકતના ઉદાહરણો સરકારી મંડળ, ભાગીદારી, પુસ્તક

ગામમાં આવેલ મંદિર એ ખાનગી મિલકત છે.

  • Type your statement here...
  • Type your statement here...

ડો.શાહનું દવાખાનું એ ખાનગી મિલકત છે.

  • Type your statement here...
  • Type your statement here...

જાહેર ક્ષેત્રનું સંચાલન મોટે ભાગે સરકાર દ્વારા કરવામાં આવે છે.

  • Type your statement here...
  • Type your statement here...

જાહેર સંપત્તિનું રક્ષણ કરવું અે આપણી ફરજ છે.

  • Type your statement here...
  • Type your statement here...

ભારતીય રેલ્વે એ જાહેર સંપત્તિ છે.

  • Type your statement here...
  • Type your statement here...

જાહેરક્ષેત્રના સ્વરૃપો ખાતાકીય સંચાલન જાહેર નિગમ સરકારની કંપન

ખાતાકીય સંચાલન સ્થાપના સરકારી ખાતા કે વિભાગ દ્વારા થાય છે. સંરક્ષણ અને જાહેર સેવાનાં ક્ષેત્ર માટે અનુકૂળ છે.

જાહેર નિગમ સ્થાપના સંસદ કે વિધાનસભાના ખાસ કાયદાથી થાય છે. ઔઘૌદિક સાહસ કે જાહેર સેવાના ક્ષેત્ર માટે અનુકૂળ છે.

સરકારની કંપની સરકાર દ્વારા કંપની ધારાની જૌગવાઇઓ પ્રમાણે થાય છે. ઔધૌગિક ધંધાકીય સાહસ કે વિદેશી સહયોગવાળા ક્ષેત્ર માટે વધુ અનુકૂળ છે.

જાહેર સંપત્તિનો અર્થ

મિલકતોનાં મુખ્યત્વે બે પ્રકાર છે 1. જાહેર મિલકત 2. ખાનગી મિલકત

જાહેર મિલકતનો અર્થ જે સામગ્ર કે સ્થળનો ઉપયોગ બધા જ કરી શકતા હોય તો તેને જાહેર મિલકત કહેવાય છે. જો એકમોની માલિકી,સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તો તેને જાહેર મિલકત કહે છે.

જાહેર મિલકતના ઉદાહરણો – રસ્તાઓ, બગીચાઓ, જંગલો, નદી, ગામમાં હોય તેવી જાહેર મિલકત મંદિર બસ સ્ટેશન તળાવ સરકારી કચેરીઓ દવાખાનું

Untitled single choice image question