ભારતનું બંધારણ

આ કોર્ષમાં ભારતનાં બંધારણનો વિગતવાર ખ્યાલ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ કોર્ષ તમને તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી નીવડશે.

આ કોર્ષમાં દરેક મુદ્દાની તલસ્પર્શી સમજૂતી આપીને દરેક મુદ્દાને અંતે વિવિધ પ્રકારના પ્રશ્નો આપવામાં આવ્યા છે જેમાંથી મોટાભાગના અગાઉની પરીક્ષાઓમાં પુછાઈ ગયા છે.

આ કોર્ષનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને દરેક પરીક્ષાઓમાં સફળતા મેળવો તેવી શુભેચ્છાઓ છે.

પ્રકરણ - ૧ - ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

પ્રાચીન ભારતમાં બંધારણીય સંસ્થાઓ

 • છેક પ્રાચીન સમયથી ભારતમાં બંધારણીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. 
 • છેક પ્રાચીન સમયથી ભારતમાં બંધારણીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. 
 • છેક પ્રાચીન સમયથી ભારતમાં બંધારણીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. 
 • છેક પ્રાચીન સમયથી ભારતમાં બંધારણીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. 
 • છેક પ્રાચીન સમયથી ભારતમાં બંધારણીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. 

યાદી ૧ અને યાદી 2 સરખાવો અને નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો જવાબ આપો.

 • ૧-અ, ૨-બ, ૩-ક, ૪-ડ
 • ૧-અ, ૨-બ, ૩-ક, ૪-ડ
 • ૧-અ, ૨-બ, ૩-ક, ૪-ડ
 • ૧-અ, ૨-બ, ૩-ક, ૪-ડ

યાદી ૧

યાદી ૧

૧ - સમ્રાટ અશોક A - સમ્રાટ અશોક
૨ - સમ્રાટ અશોક B - સમ્રાટ અશોક
૩ - સમ્રાટ અશોક C - સમ્રાટ અશોક
૪ - સમ્રાટ અશોક D - સમ્રાટ અશોક

 

રાજ્યસભાને નાણાકીય ખરડા પરની ચર્ચા માટે કેટલો સમય આપવામાં આવે છે?

 • ૭ દિવસ
 • ૩૦ દિવસ
 • ૧૪ દિવસ
 • ૯૦ દિવસ

ભારતના સંવિધાન દ્વારા પ્રબંધક સત્તાઓ (Executive Powers) કોને આપવામાં આવી છે?

Heading 1 text goes here

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book.

 • રાષ્ટ્રપતિ
 • ઉપરાષ્ટ્રપતિ
 • વડાપ્રધાન
 • મંત્રીઓ

‘ક્ષેત્રાધિકાર ઉપરાંત અમલી બનશે એવી ભૂમિકા માત્રથી સંસદે ઘડેલો કોઇ કાયદો અમાન્ય બનશે નહિ- આવી જોગવાઇ વૈજ્ઞાનિક સંબંધો અને વૈધાનિક સત્તાની વંહેચણીને લગતી છે. તે ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે છે?

 • અનુ.-૨૪૫(૨)
 • અનુ.-૨૪૬(૧)
 • અનુ.-૨૪૬(૩)
 • અનુ.-૨૪૮

યાદી-૧ અને યાદી - ૨ની વિગતોને યોગ્ય રીતે જોડતા સાચો ક્રમ કયો થશે?

 • ૧-બ, ૨-ક, ૩-ડ, ૩-ઇ
 • ૧-ક, ૨-ઇ, ૩-બ, ૩-ડ
 • ૧-ડ, ૨-બ, ૩-અ, ૩-ક
 • ૧-ક, ૨-ડ, ૩-ઇ, ૩-બ

યાદી-૧

(સ્ત્રીઓના અધિકારો)

યાદી-૨

(આર્ટિકલ)

૧ - લિંગભેદ વિનાની સમાનતા અ - અનુ. ૧૬(૨)
૨ - જીવન ટકાવવા માટેનાં                     સાધનોનો સમાન અધિકાર  બ - અનુ. ૫૧-એ(ઇ) 
૩ - સ્ત્રીઓના ગૌરવનું રક્ષણ ક - અનુ. ૧૪
૪ - અંગત સ્વતંત્રતાનો અધિકાર ડ - અનુ. ૨૧
  ઈ - અનુ. ૩૯(અ)

 

બંધારણના અનુચ્છેદ ૫૧(૧)માં દર્શાવેલ મૂળભુત ફરજોમાં નીચેના પૈકી કઇ નથી?

 • બંધારણને વફાદાર રહેવાની
 • બિન-સાંપ્રદાયિકતા જાળવવાની
 • સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માન્વાની
 • જાહેર મિલ્કતનું રક્ષણ કરવાની

અંહી દર્શાવેલ રાજ્યોને તેની રચનાના વર્ષ મુજબ પ્રથમથી છેલ્લા ક્રમમાં ગોઠવતાં સાચો ક્રમ કયો થાય?

 • ૪-૩-૧-૫-૨
 • ૫-૧-૩-૪-૨
 • ૩-૪-૧-૫-૨
 • ૧-૩-૪-૫-૨

નાગાલેન્ડ

તેલંગાણા સિક્કિમ ગોવા

ઉત્તરાંચલ

 

આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી?

 • ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦
 • ૨૬મી નવેમ્બર, ૧૯૪૯
 • ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૯
 • ૨૬મી જાન્યુઆરી, ૧૯૪૯

‘શાંતિથી અને શસ્ત્રો વિના એકઠાં થવાની સ્વતંત્રતા- બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે?

 • અનુચ્છેદ- ૧૯(૧)(ગ)
 • અનુચ્છેદ- ૧૯(૧)(ઘ)
 • અનુચ્છેદ- ૧૯(૧)(ક)
 • અનુચ્છેદ- ૧૯(૧)(ખ)

બંધારણની કલમ ૩૫૬નો ઉપયોગ ૧૯૫૯માં કયા રાજ્યમાં થયો હતો?

 • જમ્મુ-કાશ્મીર
 • ઉત્તરપ્રદેશ
 • કેરળ
 • મુંબઇ

બાળમજૂરી પર પ્રતિબંધ અંગે બંધારણમાં જોગવાઇ છે કે નહિ અને હોય તો કઇ કલમમાં છે?

 • જોગવાઇ નથી
 • કલમ-૫૧-ક
 • કલમ-૪૧
 • કલમ-૨૪

રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરુરી છે?૧૧૭

 • ૧/૨
 • ૧/૪
 • ૧/૮
 • ૧/૧૦

ભારતમાં શિક્ષણ પંચો અને તેમની કામગીરી અંગે નીચેના પૈકી કઇ જોડ સાચી છે?

 • રાધાકૃષ્ણ પંચ- બુનિયાદૃી શિક્ષણમાં સુધારણા
 • મુદલિયાર કમિશન- માધ્યમિક શિક્ષણ પંચ
 • કોઠારી કમિશન- ખુલ્લાં વિશ્ર્વવિદ્યાલય (ઓપન યુનિવર્સિટી) માટેનું શિક્ષણ પંચ
 • રામમૂર્તિ સમિતિ- પૂર્વ પ્રાથમિક શિક્ષણ પંચ

ભારતના બંધારણમાં કલમ-૩૨(૧) મૂળભુત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે?

 • સંસદને
 • રાષ્ટ્રપતિને
 • વડાપ્રધાનને
 • સર્વોચ્ચ અદાલતને

કયા રાજ્યમાં સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો?

 • ગુજરાત
 • ઓરિસ્સા
 • તમિલનાડુ
 • મહારાષ્ટ્ર

૧૯૫૩માં મહાગુજરાતની માંગણીને નકારી કાઢનાર ‘રાજ્ય પુન:રચના આયોગના અધ્યક્ષ કોણ હતાં?

 • લાલબહાદુર શાસ્ત્રી
 • ફઝલઅલી
 • મોરારજી દેસાઇ
 • યશવંતરાવ ચૌહાણ

સને ૨૦૦૯માં રાષ્ટ્રિય જ્ઞાન આયોગની રચના કોના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવી હતી?

 • ડૉ. નંદન નીલકર્ણી
 • શ્રી કપિલ સિબ્બલ
 • શ્રી અર્જુનિંસહ
 • શ્રી સામ પિત્રોડા

ગુજરાતમાં બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણનાં અધિકાર સંબંધી નિયમો કયા વર્ષથી અમલી બન્યા છે?

 • ૨૦૦૯
 • ૨૦૧૧
 • ૨૦૧૦
 • ૨૦૧૨

બંધારણમાં ૧૨૧મો સુધારો કયા હેતુ માટે કરવામાં આવે છે?

 • સહકારી મંડળી રચવાનો અધિકાર
 • રાષ્ટ્રિય ન્યાયિક નિમણૂક પંચ રચવા
 • અલગ રાજ્ય તેલંગાણા રચવા
 • ફરજીયાત અને મફત શિક્ષણનો અધિકાર આપવા

એક ઉમેદવાર સંસદનાં બંને ગૃહોમાં એકસાથે ચુંટાય તો શું કરવું પડે?

 • લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે
 • રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે તે લોકસભાની તુલનાએ ઓછું મહત્વ ધરાવે છે
 • પોતાની ઇચ્છાનુસાર કોઇ એક ગૃહનાં સભ્યપદેથી રાજીનામું આપે છે
 • સંસદનાં બંને ગૃહોમાં સભ્ય તરીકે રહેશે

Untitled multiple choice question

 • Put your answer option here
 • Put your answer option here